Mumbai Indians Sunrisers Hyderabad સામેના આસાન વીજયથી લીગની ટોચ પર પહોંચ્યા અને Chennai Superking નો આખરે વીજય થયો જ્યારે તેમણે KingsXI Punjab ને ૧૯ વિકેટથી શીકસ્ત આપી
Third ટેસ્ટના પહેલા દીવસે વરસાદના વીધ્ન પછી ઓસ્ટ્રેલીયાએ ૧૬૬ રનમાં બેજ વીકેટ ગુમાવી અને India સામે પોતાનું પલડુ ભારે રાખ્યું
Chennai Superkings ની પડતી જારી રહી છે અને IPL 2020 મા Mumbai Indians એ એમને શરમજનક હાર ચખાડી લીગ ટેબલ પર ટોચ નું સ્થાન મેળવી લીધું છે